Youtube



    આણંદ : આડા સંબંધમા આડા આવતા પતિને પત્નીએ પ્રેમી સાથે મળી પતાવી દીધો

    HD
    7:47
    автор | дата 30.04.2018
    • 3574
    • 16
    • 3
    Проголосовало пользователей: 19
    આણંદ જીલ્લાના ધર્મજ ગામની સીમમાંથી બે દિવસ પુર્વે યુવાનની હત્યા કરાયેલી લાશ મળી હતી જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખતા આ હત્યા યુવકની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને કરી હોવાનું ખુલતા પોલીસે પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી રીમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી
    ЕЩЁ
    • СКАЧАТЬ
    Популярные тэги
      Сейчас смотрят
      Пользователи