Youtube



    દેશનાં જુદાજુદા રાજ્યો બાદ રાજકોટ બની તરૂણીની ચોટલી કાપવાની ઘટના

    HD
    1:12
    автор | дата 09.08.2017
    • 29636
    • 9
    • 3
    Проголосовало пользователей: 12
    રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં બનેલી ચોટલી કાપવાની ઘટના હવે રાજકોટ સુધી પહોંચી છે. શહેરના આંબેડકર નગરમાં રહેતી તરુણી ઉંઘમાંથી જાગી ત્યારે તેની માથાના વાળની ચોટલી જમીન પર પડી હતી. આ ઘટનાથી તરુણી સહિત તેનો પરિવાર ભયના માહોલમાં આવી ગયો હતો. અને સમગ્ર મામલો માલવિયાનગર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. દેશના અન્ય રાજ્યો બાદ હવે ગુજરાતમાં પણ મહિલાઓની ચોટલી કાપવાની ઘટનાઓ બની રહી છે. આવોજ એક કિસ્સો રાજકોટના આંબેડકર નગરમાં સામે આવ્યો છે. આંબેડકરનગરમાં રહેતી તરુણી તેના ઘરે સુતી હતી ત્યારે કોઈ લાલ રંગની સાળી પહેરેલી મહિલા બારીમાંથી રૂમમાં પ્રવેસી હતી. જેને લઇ તરુણી ગભરાઈ ગઈ હતી. અને સવારે ઉઠીને જોતા જમીન પર માથાના વાળની ચોટલી જોવા મળી હતી. ભોગ બનનાર તરુણીના જણાવ્યા મુજબ તેને ટીવીમાં સમાચાર જોયા હતા અને એ જોયાબાદ તેને વિશ્વાસ નહતો. પરંતુ આજે તેની સાથે આ ઘટના બનતા પોતે ખુબજ ડરી ગઈ છે. તરુણીએ પરિવારને જાણ કરતા તેના ભાઈ માલવિયા નગર પોલીસ સ્ટેશન જઈ પોલીસ ને જાણ કરી હતી પરંતુ પરિવારે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતુ.
    ЕЩЁ
    • СКАЧАТЬ
    автор | дата 22.02.2018
    NATIONAL NEWS NETWORK 108 NEWS GUJARAT INDIA ૧૦૮ ન્યુઝ ગુજરાતી ચેનલ ને લાઈક &સબ્સ્ક્રાઇબ કરો આપણી...
    • СКАЧАТЬ
    автор | дата 20.05.2018
    Subscribe our channel for More Video & Updates: https://goo.gl/j07htL Follow us on Facebook : https://www.facebook.com/gstv.news Twitter ...
    • СКАЧАТЬ
    автор | дата 09.08.2017
    દેશ ના વિવિધ શહેરો અને રાજ્યો બાદ ચોટલી કપાવાની ઘટના હવે રાજકોટમાં ઘટી છે,...
    • СКАЧАТЬ
    автор | дата 10.10.2018
    10-10-2018 વડોદરા: ન્યૂ વીઆઇપી રોડ પર આવેલ ખોડીયારનગર થી દરજીપુરા જવાના રસ્તા પર...
    • СКАЧАТЬ
    автор | дата 07.08.2017
    Must See this, ( આ જરૂર જોવું ) https://youtu.be/whZxmckCXx8.
    • СКАЧАТЬ
    автор | дата 06.12.2017
    રાજકોટ જીલા ના કોટડાસાંગાણી ના કરમાળ પીપળીયા ગામે થી ત્રણ શખ્સોએ પંદર વર્...
    • СКАЧАТЬ
    автор | дата 01.01.2018
    Subscribe to Sandesh News for More News & Updates: https://goo.gl/xLdoY8 Follow us on Facebook : https://www.facebook.com/sandeshnewspaper Twitter ...
    • СКАЧАТЬ
    автор | дата 17.08.2017
    વાઘ બોર્ડર પર પરેડ વંદે માતરમ લોકોની ભારે ભીડ બોર્ડર પર જવાનો ની પરેડ.
    • СКАЧАТЬ
    • СКАЧАТЬ
    автор | дата 02.01.2018
    Subscribe our channel for More Video & Updates: https://goo.gl/j07htL Follow us on Facebook : https://www.facebook.com/gstv.news Twitter ...
    • СКАЧАТЬ
    автор | дата 03.06.2018
    Subscribe our channel for More Video & Updates: https://goo.gl/j07htL Follow us on Facebook : https://www.facebook.com/gstv.news Twitter ...
    • СКАЧАТЬ
    • СКАЧАТЬ
    автор | дата 14.08.2017
    ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓની...
    • СКАЧАТЬ
    автор | дата 08.04.2018
    Subscribe our channel for More Video & Updates: https://goo.gl/j07htL Follow us on Facebook : https://www.facebook.com/gstv.news Twitter ...
    • СКАЧАТЬ
    автор | дата 12.08.2017
    ગુજરાતમાં ૯ ઘટના ''ચોંટી કાંડ''દમના,અમદવાદ મહેસાણા અંકલેશ્વર કઠલાલ સુરત બે...
    • СКАЧАТЬ
    автор | дата 10.08.2017
    દેશનાં રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં બનેલી ચોટલી...
    • СКАЧАТЬ
    автор | дата 09.08.2017
    રાજકોટની હેડ પોસ્ટ ઓફિસની અંદર લૂંટારૂઓએ પહેલા સિક્યુરિટી ગાર્ડની હત્યા...
    • СКАЧАТЬ
    автор | дата 04.11.2018
    દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની એક શાળામાં શિક્ષક અને શિક્ષિકાની પ્રેમલી...
    • СКАЧАТЬ
    દાહોદ - મીરાખેડી હાઇવે પર એકની ગોળી મારી હત્યા.
    • СКАЧАТЬ
    Популярные тэги
      Сейчас смотрят
      Пользователи
      • Елена Серова Елена Серова
      • Ванек Перепадь Ванек Перепадь
      • Елена Андреева Елена Андреева
      • Раяна Алиева Раяна Алиева
      • Альберт Кораблев Альберт Кораблев
      • Татьяна Журавлева Татьяна Журавлева
        Санкт-Петербург
      • Андрей Корюшко Андрей Корюшко
        Молодечно
      • Влад Курочка Влад Курочка