Youtube



    લિંબડી રાણપુર રોડ ડંમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત 4

    2:44
    автор | дата 28.04.2018
    • 3961
    • 21
    • 2
    Проголосовало пользователей: 23
    લિંબડી-રાણપુર રોડ ઉપર ભગુપુર પાસે ડંમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમા ડંમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર ના ઘટના સ્થળેજ મોત થયા હતા અને એક વ્યક્તીને ઈજા થતા દવાખાને ખસેડવામા આવ્યો છે અકસ્માત એટલો જોરદાર હતો કે ચાર વ્યકતીના મોત થયા હતા અને સમગ્ર વિસ્તારમા અરેરાટી વ્યાપી ગઈ હતી પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ આજે સવારે લિંબડી-રાણપુર રોડ ઉપર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમા ચાર લોકોના મોત થયા હતા મૃતકના નામ(૧)કરણસિંહ દેવુભા પરમાર(૨)પત્ની-વર્ષાબા કરણસિંહ પરમાર(૩)નીતાબા(૪)-ડ્રાઈવર ધરમશીભાઈ.આ તમામના અકસ્માતમા મોત થયા છે જ્યારે એક બાળક જયદીપ ને ગંભીર ઈજા થતા અમદાવાદ ખસેડવામા આવ્યો છે તમામ મૃતકો મુળ રાણપુર તાલુકાના ચંદરવાના છે અને હાલ ગારીયાધાર રહે છે અને મોજીદડ લગ્ન પ્રસંગે જહી રહ્યા હતા ત્યારે સવારે અકસ્માતનો ભોગ બન્યા હતા આ ઘટનાની જાણ ચુડા પોલીસ ને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ ચુડા પી.એસ.આઈ-આઈ.કે.શેખ કરી રહ્યા છે Follow us on Facebook: https://www.facebook.com/news108
    ЕЩЁ
    • СКАЧАТЬ
    автор | дата 08.03.2018
    Subscribe our channel for More Video & Updates: https://goo.gl/j07htL Follow us on Facebook : https://www.facebook.com/gstv.news Twitter ...
    • СКАЧАТЬ
    автор | дата 06.10.2018
    Uttarakhandમાં ૯ ગુજરાતીઓના મોત , CM Vijay Rupaniએ સંવેદના વ્યક્ત કરી. Subscribe our channel for latest news updates: https://goo...
    • СКАЧАТЬ
    автор | дата 15.06.2018
    Subscribe our channel for More Video & Updates: https://goo.gl/j07htL Follow us on Facebook : https://www.facebook.com/gstv.news Twitter ...
    • СКАЧАТЬ
    автор | дата 29.01.2017
    રાધનપુરમાં તોડફોડ ,ભાવનગરમાં સિહોર પાસે કાર ખાબકી જતા એકનું બાળકનું મોત...
    • СКАЧАТЬ
    автор | дата 27.09.2018
    Subscribe our channel for More Video & Updates: https://goo.gl/j07htL Follow us on Facebook : https://www.facebook.com/gstv.news Twitter ...
    • СКАЧАТЬ
    Популярные тэги
      Сейчас смотрят
      Пользователи